તું મને એકાંત માણવાની
અને શાંતિને શણગારવાની તાકાત આપજે
મારી નવરાશ એ મારી સંપતિ છે
અને મારી એકલતા મારો વૈભવ છે
એવી પ્રતીતિનો પ્રસાદ મને આપજે.
ક્યારેક કોઈ મારી ખાનગી પ્રાર્થનામાં
ખલેલ પહોચાડે ત્યારે મને પણ
એવું કહેવાની તક આપજે
કે
હું હમણાં BUSY છું.






2 comments:
સુંદર!
તમારી કચ્છ વિશેની વાતોને મારું સમર્થન છે!
બે ત્રણ વખત કચ્છ આવવાનું થયું પણ તે બધું...જી.સી.ઈ.આર.ટી. ના કાર્યક્રમ સંદર્ભે હતું...પણ એક વખત કચ્છડો માણવો છે!
Thank you Rajeshbhai
Jarur aavo
ane malo
I am waiting!!!!
Post a Comment