તું મને એકાંત માણવાની
અને શાંતિને શણગારવાની તાકાત આપજે
મારી નવરાશ એ મારી સંપતિ છે
અને મારી એકલતા મારો વૈભવ છે
એવી પ્રતીતિનો પ્રસાદ મને આપજે.
ક્યારેક કોઈ મારી ખાનગી પ્રાર્થનામાં
ખલેલ પહોચાડે ત્યારે મને પણ
એવું કહેવાની તક આપજે
કે
હું હમણાં BUSY છું.





